દિવાળી ની હાર્દિક શુભકામનાઓ (૨૦૨૪)

Written by

in

આસો‌ વદ અમાસ નાં દિવસનું પર્વ એટલે દિવાળી.
ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણ જી નો વનવાસ પુરો થવાં નું પર્વ એટલે દિવાળી.
ઝગમગતાં દિવડાંઓનું પર્વ એટલે દિવાળી.
અંધકારમાંથી પ્રકાશ તરફ જવાંનું પર્વ એટલે દિવાળી.

દિવાળી નાં પવિત્ર પર્વ ની આપ ને અને આપનાં પરિવાર ને હાર્દિક શુભકામનાઓ.

જય શ્રી રામ
જય સિયારામ
જય શ્રી ગણેશ
જય શ્રી મહાલક્ષ્મી મા
જય શ્રી લક્ષ્મીનારાયણ
જય શ્રી રાધેકૃષ્ણ
જય મહાસરસ્વતી મા
જય મહાકાળી મા

Comments

Leave a Reply