
Blog
-
શુભ ભાઈ બીજ

શુભ ભાઈબીજ
ભાઈ અને બહેન નાં પવિત્ર પર્વ ભાઈબીજ ની હાર્દિક શુભકામનાઓ.
-
નૂતન વર્ષાભિનંદન – વિક્રમ સંવત ૨૦૮૧


વિક્રમ સંવત ૨૦૮૧ નાં આ નવાં વર્ષ ની આપને અને આપનાં પરિવાર ને હાર્દિક શુભકામનાઓ.
નવાં વરસનાં રામ રામ
જય સિયારામ
જય માતાજી
-
દિવાળી ની હાર્દિક શુભકામનાઓ (૨૦૨૪)

આસો વદ અમાસ નાં દિવસનું પર્વ એટલે દિવાળી.
ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણ જી નો વનવાસ પુરો થવાં નું પર્વ એટલે દિવાળી.
ઝગમગતાં દિવડાંઓનું પર્વ એટલે દિવાળી.
અંધકારમાંથી પ્રકાશ તરફ જવાંનું પર્વ એટલે દિવાળી.દિવાળી નાં પવિત્ર પર્વ ની આપ ને અને આપનાં પરિવાર ને હાર્દિક શુભકામનાઓ.
જય શ્રી રામ
જય સિયારામ
જય શ્રી ગણેશ
જય શ્રી મહાલક્ષ્મી મા
જય શ્રી લક્ષ્મીનારાયણ
જય શ્રી રાધેકૃષ્ણ
જય મહાસરસ્વતી મા
જય મહાકાળી મા -
નવરાત્રી ૨૦૨૪ – નોરતું નવમું અને દશેરા – વિજયાદશમી

शूलेन पाहि नो देवि पाहि खड्गेन चाम्बिके |
घण्टास्वनेन न: पाहि चापज्यानि:स्वनेन च।।નોરતું નવમું :
મા નું રૂપ : મા સિદ્ધિદાત્રી
જય સિદ્ધિદાત્રી માતા

રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે ।
સહસ્ત્ર નામ તત્તુલ્યં રામ નામ વરાનને ।।જય શ્રી રામ
જય શ્રી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી
જય સિયારામ
-
નવરાત્રી ૨૦૨૪ – નોરતું આંઠમું – દુર્ગા અષ્ટમી

ॐ सर्व स्वरूपे सर्वेशे सर्व शक्ति समन्विते ।
भये भ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोस्तुते ।।નોરતું આંઠમું :
મા નું રુપ : મા મહાગૌરી
જય મહાગૌરી માતા
-
નવરાત્રી ૨૦૨૪ – નોરતું સાતમું – દિવસ બીજો

નોરતું સાતમું – દિવસ બીજો :
જય માતાજી
-
નવરાત્રી ૨૦૨૪ – નોરતું સાતમું

ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ।।
નોરતું સાતમું :
મા નું રૂપ : મા કાલરાત્રિ
જય મા કાલરાત્રિ
-
નવરાત્રી ૨૦૨૪ – નોરતું છઠ્ઠું

ॐ सर्वबाधा विनिर्मुक्तो धनधान्य सुतान्वितः ।
मनुष्यो मत्प्रसादेन भविष्यति न संशयः ॥નોરતું છઠ્ઠું :
મા નું રૂપ : મા કાત્યાયની
જય મા કાત્યાયની
-
નવરાત્રી ૨૦૨૪ – નોરતું પાંચમું

सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरि ।
एवमेव त्वया कार्यमस्मद्दैरिविनाशनम् ।।નોરતું પાંચમું :
મા નું રૂપ : મા સ્કંદમાતા
જય મા સ્કંદમાતા