Blog

  • નવરાત્રી ૨૦૨૪‌ – નોરતું ચોથું

    ૐ જયંતિ મંગલા કાલી
    ભદ્રકાલી કપાલીની
    દુર્ગા ક્ષમા શિવા ધાત્રી
    સ્વાહા સ્વધા નમોસ્તુતે ।।

    નોરતું ચોથું :

    મા નું રૂપ : મા કુષ્માંડા

    જય કુષ્માંડા મા

  • નવરાત્રી ૨૦૨૪‌ – નોરતું ત્રીજું

    નમો દેવ્યે મહાદૈવ્યે શિવાયે સતતં નમ: ।
    નમ: પ્રકૃત્યે ભદ્રાયે નિયંતા: પ્રણતા: સ્મતાં ।।

    નોરતું ત્રીજું :

    મા નું રૂપ : મા ચંદ્રઘંટા

    જય ચંદ્રઘંટા મા

  • નવરાત્રી ૨૦૨૪‌ – નોરતું બીજું

    સૃષ્ટિસ્થિતિવિનાશાનાં શક્તિભૂતે સનાતની ।
    ગુણાશ્રયે ગુણમયે નારાયણી નમોસ્તુતે ।।

    નોરતું બીજું :

    મા નું રુપ : મા બ્રહ્મચારિણી

    જય બ્રહ્મચારિણી માતા

  • નવરાત્રી ૨૦૨૪ – નોરતું પહેલું

    સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે ।
    શરણેય ત્રંબક્યે ગૌરી નારાયણી નમોસ્તુતે ।।

    મા જગદંબા ની આરાધના નાં મહા પર્વ નવરાત્રી ની આપ સહુને શુભેચ્છાઓ.

    નોરતું પહેલું :

    મા નું રુપ : મા શૈલપુત્રી

    જય શૈલપુત્રી માતા

  • ડીક્ષનરી

    શીખો અર્થ નવાં નવાં ઈંગ્લીશ શબ્દો નો ડીક્ષનરી.કોમ વેબસાઈટ ઉપર.

    વેબસાઈટ : https://www.dictionary.com

  • ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ

    આજે ગુજરાત નો ૬૪મો સ્થાપના દિવસ છે. દુનિયામાં વસતાં દરેક ગુજરાતી ને ગુજરાત દિવસની હાર્દિક શુભેચ્છા.

    જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.

    જય જય ગરવી ગુજરાત

  • મહાશિવરાત્રિ

    મહા વદ ચતુર્દશી એટલે ભગવાન ભોળાનાથની મહાશિવરાત્રી નો પાવન પર્વ.

    શા માટે ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી?

    ભગવાન શંકર આ જ દિવસે લીંગ સ્વરુપમાં પ્રગટ થયાં હતાં.

    જય શિવશક્તિ

    ૐ નમઃ શિવાય

    જય સુખનાથ મહાદેવ

  • પોષી પુનમ – જય અંબે

    પોષી પુનમનો દિવસ એ જગતજનની મા અંબા નો પ્રાગટ્ય દિવસ છે.

    અંબાજી ધામ એ એક શક્તિપીઠ છે. મા આદ્યશક્તિનાં ૫૧ શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ.

    🌱 જય અંબે 🙏🏻🙌🏻💛

  • જય શ્રી રામ

    અયોધ્યાની પવિત્ર ભુમિ ઉપર લગભગ ૫૦૦ વર્ષનાં સંઘર્ષ પછી ભગવાન શ્રી રામનાં મંદિરનું નું પુનઃનિર્માણ થયું છે. આજનો દિવસ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ એ ભારતનાં ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ દિવસોમાંનો એક દિવસ ગણાશે. આજે ભગવાન શ્રી રામ લલ્લાની મુર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા ભારતના યશસ્વી પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી.

    🚩 જય શ્રી રામ લક્ષ્મણ જાનકી 🙏🏻🙌🏻 જય બોલો હનુમાન કી 🙏🏻🙌🏻

    🚩 જય શ્રી રામ 🙏🏻🙌🏻💛

    🚩 જય સિયારામ 🙏🏻🙌🏻💛

  • વિક્રમ સંવત ૨૦૮૦ નાં વર્ષનાં નૂતન વર્ષાભિનંદન

    નવાં વરસનાં રામ રામ 🙏🏻

    શ્રી મહાલક્ષ્મી મા (જામનગર)

    વિક્રમ સંવત 2080ના નૂતન વર્ષાભિનંદન દુનિયામાં રહેતાં દરેક ગુજરાતીઓને અને સનાતનીઓને.

    આ નવું વર્ષ આપના તથા આપના પરિવાર માટે સુખદાયી નીવડે અને મહાલક્ષ્મી માતાજીની કૃપા આપના પર અવિરત વરસતી રહે એવી શ્રી લક્ષ્મીનારાયણ ને પ્રાર્થના. 🙏🏻

    શ્રી બાલા હનુમાન (જામનગર)

    જય સિયારામ 🙏🏻

    જય માતાજી 🙏🏻